સાસરે આવીને અનુષ્કાએ પરિવાર અને પતિની સાથે એન્જોય કર્યું લંચ ડેટ, લાગી રહયો છે સંપૂર્ણ પરિવાર

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના પ્યારભર્યા ફોટોઝની સાથે પોતાના ફેન્સને ચહેરાઓ પર હંમેશા સ્માઇલ લઇ આવી આપે છે. આ કયુટ કપલ પ્યારથી ગોલ્સને સેટ કરવામાં પણ કયારેય પાછળ નથી હટતા. આજની જનરેશન માટે વિરાટ અને અનુષ્કાનો પ્રેમ કોઇ બુસ્ટની જેમ કામ કરી રહયો છે. લગ્ન પહેલાથી જ સોશ્યલ મીડિયા પર બંને પોતાના પ્રેમભર્યા ફોટોઝ શેર કરતા આવ્યા છે. આજે તેના ઇન્સ્ટાગ્રામની લીસ્ટમાં વધુ એક ફોટો એડ થઇ ગયો.
હાલમાં જ વિરાટે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યો છે. ફોટોમાં વિરાટ અને અનુષ્કાના ચહેરા પર સ્માઇલ છે જે ફોટાને પરફેકટ બનાવે છે. તમે ફોટોમાં એક વાત નોટીસ કરી હશે કે વિરાટ પોતે અનુષ્કાની સાથે સેલ્ફી લે છે તો અનુષ્કા પરફેકટ પાઉટની સાથે સેલ્ફી કિલક કરાવે છે. હાલમાં જ વિરાટ-અનુષ્કાનો પરિવાર અને લગભગ દોસ્તોની સાથે લંચ ડેટ એન્ટો કરતા જોવા મળ્યો હતો. બંને ફેમીલીની સાથે ટાઇમ વિતાવીને ઘણા ખુશ નજર આવી રહયા હતા. જે પણ હોય વ્યસ્ત શેડયુલ હોવા છતાં બંને પોતાની પર્સનલ લાઇફ માટે કવોલીટી ટાઇમ કાઢી જ લે છે ત્યારે તો બંનેને બોલીવુડના પાવર કપલ કહેવામાં આવે છે.
વિરાટે સોશ્યલ મીડિયા પર જે ફોટોઝ શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે, આજ કા સબસે અચ્છા લંચ… મેરે જૈસે ફુલ લવર કે લિયે પરફેકટ પ્લેસ, જબ ભી અહીં આના તો ચિમચુરી મશરૂમ ખાના મત ભુલતા. કામની વાત કરીએ તો અનુષ્કા ફિલ્મ પોતાની અપકમિંગ ફિલ્મ સુઇ ધાગા-મેડ ઇન ઇન્ડિયાના પ્રમોશનમાં બિઝી છે. અનુષ્કા-વરૂણ ધવન સ્ટારર આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રીલીઝ થશે. ત્યાં ઇંગ્લેન્ડ પ્રવાસ પછી વિરાટ કોહલી એશિયા કપનો હિસ્સો ન બન્યો. બીસીસીઆઇએ તેને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ વિરાટ કોહલીએ ટવીટર પર એક તસવીર શેયર કરતા પોતાના નવા પ્રોજેકટ વિશે ઉલ્લેખ કર્યો છે. હજુ સુધી સચોટ ખ્યાલ નથી આવ્યો કે વિરાટ કોહલીએ એકશન અવતારવાળી તસવીર કયાં વિષય પર છે. જો કે પોસ્ટરની નીચે લખ્યું છે કે, ટ્રેનર : ધ મુવી.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *