આ છે દુનિયાની સૌથી અય્યાશ માણસ, રોજ રાત્રે ખર્ચ કરી દે છે ર કરોડ, ૬-૬ યુવતીઓ સાથે સુવે છે

તમે દુનિયાભરમાં એક થી એક ચડિયાતા ધર્મગુરૂ જોયા હશે પરંતુ અદનાન ઓકતાર જેવો કદાચ જ કોઇ જોયો હશે. તે ન તો માત્ર જાણીતા ઇસ્લામિક ધર્મગુરૂ છે પરંતુ પોતાની શાનો-શૌકત અને એશો આરામ વાળી જિંદગી માટે જાણીતા છે.

તે રોજ રાત્રે લગભગ ર કરોડ રૂપિયા યુવતીઓની સાથે વિતાવવામાં ખર્ચે છે. તેની એક રાત ૬-૬ યુવતીઓ સાથે ગુજરે છે. અદનાન મુખ્ય રીતે તુર્કીની એક ટીવી ચેનલ પર ધાર્મિક પ્રવચન આપવા માટે ઓળખવામાં આવે છે. અદનાનનો ઇતિહાસ ઘણો રોચક છે. તેનો એક સામાન્ય વ્યકિતથી પ્રસિદ્ધ ઇસ્લામિક ધર્મગુરુ બનવાની સીડી એટલી પણ સરળ નથી રહમી. જણાવવામાં આવે છે કે અદનાને ૧૯૮૦માં તુર્કીના ઇસ્તાંબુલમાં એક ઇસ્લામિક સંસ્થા સ્થાપિત કરી હતી. તેની આ સંસ્થાએ ઘણું નામ કર્યું. ત્યારપછી તેની દોલત અને શોહરત વધતી ચાલી ગઇ. પરંતુ તેની આવકનો મુખ્ય સ્ત્રોત ઘણો મુશ્કેલ હતો.

 

રીપોર્ટની માનીએ તો અદનાનની ધરપકડ પણ થઇ અને ઘણો સમય જેલમાં પણ વીતાવ્યો. અદનાન વિશે લોકોમાં અલગ અલગ મંતવ્ય છે. કેટલાક લોકો ઓકતારને ખતરનાક અને કટ્ટર માને છે તો કેટલાક પ્રભાવશાળી વિચારક. તુર્કીમાં અદનાન ખાસ પ્રસિદ્ધ છે. અદનાન માત્ર પોતાના એશો-આરામવાળી જિંદગી અને પ્રવચનો માટે નહીં પરંત યહુદીયો વિરુદ્ધ નફરત ફેલાવવાનો પણ આરોપ છે. તેમને પોતાના એક ભાષણમાં કહયું હતું કે યહુદીઓના નરસંહાર જેવી કોઇ ઘટના ઇતિહાસમાં થઇ ન હતી.

હાલમાં અદનાન જેલમાં છે તેને તેના કેટલાક અનુયાયીઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. તેના ઉપર લાગેલા આરોપોને લઇને અદનાનનું કહેવું છે કે દુનિયાભરમાં તેના વિરુદ્ધ સાજીશ ચાલી રહી છે અને બ્રિટેનની ખુફીયા એજન્સી આ સાજીશનું નેતૃત્વ કરી રહી છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *