કોર્ટે પોર્ન સાઇટસ પર લગાવી દીધો બૈન… છતાં પણ તમે પોર્ન જુઓ છો તો તમારે સાથે શું થશે ?

જેમ કે તમે બધા જાણો છો, આજના સમયમાં દરેક વ્યકિતની પાસે સ્માર્ટફોન અને સાથે જ ઇન્ટરનેટ કનેકશન થઇ ગયું છે. જેનો લોકોએ ખોટો ફાયદો ઉઠાવવાનો શરૂ કરી દીધો છે. ઉત્તરાખંડ હાઇકોર્ટે હાલમાં જ ૮૦૦થી વધારે પોર્ન સાઇટસને બ્લોક કરવાનો આદેશ દીધો છે. જીઓએ પણ પોતાના નેટવર્ક પર પોર્ન બેન કરી દીધી છે.

આમ છતાં લોકો માની નથી રહયા. સરકાર દ્વારા જોવામાં આવ્યું છે કે લોકો ચાઇલ્ડ પોનોગ્રાફી ઘણી શેયર કરી રહયા છે. તો આ જોતા સરકારે નિર્ણય કર્યો છે કે જે દરેક ભારતીય જાણવું ઘણું જરૂરી છે. જો તમે પણ મોબાઇલ ફોન, લેપટોપ કે કમ્પ્યુટરમાં ચાઇલ્ડ પોનોગ્રાફીથી જોડાયેલા કન્ટેન્ટ મળે છે તો તમને પાંચ વર્ષ સુધીની સજા મળી શકે છે. આ માટે સરકાર દ્વારા સાઇબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન નામથી પોર્ટલ પણ શરૂ કર્યું છે.

આ પોર્ટલની મદદથી તમે ચાઇલ્ડ પોનોગ્રાફી, રેપ કે ગેંગરેપથી જોડાયેલી કંટેન્ટ સોશ્યલ મીડિયા પર શેયર કરવાવાળાઓ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી શકે છે. જે પછી તરત જ આરોપીનો ફોન સર્વર ટ્રેસ કરવામાં આવશે. તેમનો ઇરાદો આ રીતના વીડિયો કે તસવીરો પર રોક લગાડવાનો છે. કેમ કે માનવામાં આવી રહયું છે કે આ તસવીરો અને વીડિયોને જોઇને બાળકોથી જબરદસ્તીના અપરાધ વધી રહયા છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *