બિગ બોસમાં હવે આવી રહી છે ખુબસુરત બલા… એટલી હોટ છે કે જસલીનની કરી દેશે છુટ્ટી

બિગ બોસ ૧રમાં ધીરે ધીરે રોમાંચ વધી રહયો છે. ઘરનો દરેક સદસ્ય ઘરમાં પોતાને સ્થાપિત કરવામાં લાગ્યો છે. પ્રેમ પ્રસંગ પણ શરૂ થતા દેખાઇ રહયા છે. આ દરમ્યાન ઘરની સદસ્ય જસલીન કૌર સૌથી બોલ્ડ અને હોટ કંટેસટેંટના રૂપમાં હાજર છે. પરંતુ બિગ બોસ સીઝનમાં જલદી જ વધુ એક હોટનેસનો તડકો લાગવાનો છે.

જલ્દી જ બિગ બોસનાઘરમાં વધુ એક હોટ કંટેસટેંટની એન્ટ્રી થવાની છે. જી હાં દોસ્તી બિગ બોસમાં જલ્દી જ જાણીતી મોડલ અને સ્પ્લિટવિલા ફેમ સ્કારલેટ રોજ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેવાની છે. સ્કારલેટ રોજને તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. સ્કારલેટ એક મોડેલ છે અને તે પોતાની બોલ્ડ તસવીરોના કારણે જ હંમેશા ચર્ચામાં રહે છે. સ્કારલેટ બિગ બોસના ઘરમાં પોતાના દોસ્ત રિયાન પીટરસનની સાથે એન્ટ્રી લેશે. સુત્રોના જણાવ્યા મુજબ સ્કારલેટ પહેલા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર કંટેસ્ટેંટના રૂપમાં પસંદ કરવામાં આવી હતી અને તે આ અઠવાડિયે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે.

હવે એ જોવાનું છે કે હજુ સુધી જસલીન કૌર પોતાની બોલ્ડ અદાઓથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી પરંતુ સ્કારલેટની ઘરમાં એન્ટ્રી થયા પછી તે આવું કરવામાં સફળ થશે. આ જોવાનુ રસપ્રદ રહેશે કે હવે તે બંને કંટેસ્ટેંટ મળીને બિગ બોસમાં કેટલા હદ સુધી બોલ્ડનેસનો તડકો લગાવે છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *