આ બોલીવુડ એકટ્રેસએ પોતાની ખોટી ડ્રેસને કારણે ખુલ્લેઆમ શરર્મીદા થવું પડયું, જુઓ તસવીરો

બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ જ લોકોનો ફેશનથી પરિચય કરાવે છે. દરેક ફેશનમાં નવા ટ્રેંડસ જોવા મળે છે. પરંતુ કયારેક કયારેક આ બોલીવુડ અભિનેત્રીઓ જ એવી અજીબ ડ્રેસ પહેરી લે છે જે જોતા જ બધા હેરાન રહી જાય છે. આજે અમે તમને બોલીવુડની આવી અભિનેત્રીઓની અજીબોગરીબ ડ્રેસ વિશે જણાવીશું.

૧. કરીના કપુર
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપુર લાંબા સમય સુધી એક ફેશન આઇકોન માટે જાણી છે, એક બાળકની માં હોવા છતાં કરીના કપુર ઘણી જ ખુબસુરત દેખાઇ છે.
પરંતુ ઘણીવાર તેમણે પોતાના ફેશન ચાલતા બધાની સામે શર્મિંદા થવું પડે છે. કેટલાક સમય પહેલા એક ડિઝાઇનરના ફેશન શોમાં કરીના કપુરના જે ડ્રેસ પહેર્યા હતા આ ડ્રેસની કારણથી કરીનાની ઘણી બેઇજજતી થઇ.

ર. સોનમ કપુર
સોનમપુરએ હાલમાં જ લગ્ન કર્યા છે. તેમણે પોતાના બોયફ્રેન્ડ અને પ્રખ્યાત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. સોનમ અનિલ કપુરની દીકીર છે. સોનમ કપુરે ફિલ્મ સાંવરીયાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો.
સોનમ ઘણીવાર પોતાની ડ્રેસને કારણે વિવાદોમાં આવી ચુકી છે. પોતાના પાપાની સાથે જયારે સોનમ કપુર ફિલ્મ વેલકમ બેકના પ્રેમોશન દરમ્યાન ઇવેન્ટમાં પહોંચી હતી તને પોતાની ડ્રેસ સરખી કરવી પડી હતી.

૩. મલાઇકા અરોડા
બોલીવુડમાં પોતાની ફિટનેસ અને ખુબસુરતી માટે જાણીતી મલાઇકા અરોડાએ પોતાના એકસ પતિ અરબાઝ ખાનથી તલાક લીધો છે. મલાઇકા ૪૦ વર્ષની ઉંમર પાર કરી ચુકી છે પરંતુ આજે જ તે પોતાના બોલ્ડ અંદા માટે હંમેશા સમાચારોમાં ચમકી રહી છે.
એક ફેશન શો દરમ્યાન મલાઇકા અરોડા વોક કરી રહી હતી ત્યારે તેની ડ્રેસ નીચે પડવા લાગી. જેના કારણે મલાઇકાએ ડ્રેસ પકડીને રેંપ વોક પર કરવું પડયું હતું.

૪. પરિણીતી ચોપડા
પરિણીતીએ જયારે બોલીવુડમાં આવી છે તેનો લુકસ ઘણા હદ સુધી બદલી ચુકયો છે અને હવે તે ઘણી સ્લિમ થઇ ગઇ છે. પરંતુ તેમણે પોતાના ડ્રેસના કારણે ખુલ્લેઆમ શરમમાં મુકાવું પડયું. ફિલ્મ પ્રમોશન દરમ્યાન પરિણીતી ચોપડાના તેના ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *