દીપવીરના રિસેપ્શનમાં અંબાણી પર ભડકયા ફોટોગ્રાફર, કહી આ વાત

બોલીવુડ સ્ટાર્સ દીપીકા પાદુકોણ અને રણવીરસિંહે મુંબઇમાં ૧ ડિસેમ્બરના રીસેપ્શન પાર્ટી રાખી હતી જે તેની છેલ્લી પાર્ટી હતી. આ પાર્ટીમાં મોટી મોટી દિગ્ગજ હસ્તીઓ સામેલ હતી. દેશના સૌથી અમીર બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી પોતાના આખા પરિવાર અને થનારી વહુઓ સાથે આ પાર્ટીમાં સામેલ થયા. આ દરમ્યાન અજીબ સ્થિતિનો સામનવો કરવો પડયો. જી હાં, અંબાણીની સાથે કંઇક એવી ઘટના ઘટી કે તેની અજીબ સ્થિતિ ઝેલવી પડી.

હકીકતમાં જયારે આખો પરિવાર દીપવીરની રિસેપ્શન પાર્ટીમાં આવેલા ફોટોગ્રાફર માટે પોઝ આપી રહયા હતા તે દરમ્યાન એક ફોટોગ્રાફરે મુકેશ અંબાણીને રાડ પાડીને કહયું, સર, જિયો નથી ચાલી રહયું, આ સાંભળી ત્યાં હાજર અન્ય ફોટોગ્રાફર હસવા લાગ્યા, ત્યાં ઇશા અંબાણી અને થનારી વહુઓ શ્ર્લોકા અને રાધિકા મુકેશ અંબાણીની તરફ જોવા લાગી. જો કે તે બધા હસ્યા અને કોઇ જવાબ ન આપ્યો. આખી ફેમીલી પોતાના ચહેરા પર સ્માઇલ રાખીને કેમેરા માટે પોઝી આપી રહી હતી.

ત્યાં તે સિવાય જયારે સંજય દત્ત ત્યાં આવેલા મુકેશ અંબાણીએ આગળ વધીને સ્વાગત કર્યો. સંજય આખા અંબાણી પરિવારને હસતા મળ્યો. ફોટોગ્રાફર મુકેશ અાંણી અને સંજય દત્તની સાથે ફોટો માંગતા જોયા, પરંતુ અંબાણી પરિવાર ત્યાંથી હસતા ચાલ્યા ગયા. આ આખાી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહયો છે. જેના પર લોકો ઘણી રીતની કોમેન્ટસ કરી રહયા છે એટલું જ નહીં તેને ટ્રોલ પણ બની રહયા છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *