આ વીડિયો જોયા પછી પાકિસ્તાન પર જીતની ખુશી થઇ જશે બેવડી, સોશ્યલ મીડિયા પર મચાવી રાખી છે ધમાલ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે કેટલો પ્રેમ છે, તેની સચ્ચાઇ ત્યારે બહાર આવી જાય છે જયારે ભારત અને પાકિસ્તાનો ક્રિકેટ મેચ હોય છે. ભારતમાં જો તણાવપૂર્ણ મેચની વચ્ચે કોઇ દર્શકે ભુલથી પાકિસ્તાની ખેલાડીના વખાણ કરી દીધા, તો તે સમયે તેને દેશદ્રોહીનું સોશ્યલ સર્ટીફીકેટ પકડાવી દેવામાં આવે છે. આવું માત્ર હિન્દુસ્તાનમાં જ નથી થતું, પાકિસ્તામાં પણ આવો જ કંઇક માહોલ હોય છે. ભારત-પાકિસ્તાનના મેચની તારીખ જાહેર થતા જ, ત્યાં જુના ટીવીનું રીપેરીંગ કરવાવાળાને આનંદ વધી જાય છે. કેમ કે તેમને ખબર છે પાકિસ્તાન હારશે, ટીવી તુટશે અને બનાવવા તે ફરી પાછા અમારી પાસે જ આવશે.

પાંચ દિવસની અંદર પાકિસ્તાનને બે વખત હરાવ્યા, ભારતી ક્રિકેટ ફેન્સ માટે લોટરી લાગવા બરાબર છે. પાકિસ્તાનને હરાવાનોનો જશ્ન સોશ્યલ મીડિયા પર ઘણા દિવસો સુધી ચાલે છે. હવે મજેદાર વીડિયો, વાર-પલટવારનો સિલસિલો પણ જારી રહેશે. આ કડીમાં એક નયુ સ્પૂફ સોશ્યલ મીડિયા પર આવ્યું છે. આ વીડિયોમાં બોલીવુડના કેટલાક ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એકવાર જરૂર જુઓ…

 

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *