ઇશા અંબાણીને લાગી રહી હતી ઠંડી, તેને બચાવવા માટે થનારા પતિએ જે કર્યું બધા જોતા રહી ગયા

એકટ્રેસ પ્રિયંકા ચોપડાના લગ્નમાં હાજરી આપવા આખું અંબાણી પરિવાર જોધપુર પહોંચ્યું હતું. હવે હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ઇશા અંબાણી ભાઇ આકાશ અંબાણી અને થનારી ભાભી શ્ર્લોકાની સાથે પાછી મુંબઇ આવી ગઇ હતી.

સામે આવેલી તસવીરોમાં ખાસ એ છે કે જોધપુરના ઠંડીથી બચવા માટે ઇશા અંબાણીએ પોતાના થનારા પતિ આનંદ પીરામલની બ્લેઝર પહેરી હતી. ઇશાની આ તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. એમ તો આ સમયે ઇશાએ ગોલ્ડન કલરની ડ્રેસ પહેરી હતી. જેના ઉપર ઇશાએ બ્લેઝર પહેર્યું હતું. આ દરમ્યાન શ્ર્લોકા અને આકાશની પણ કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બંને એક બીજા હાથોમાં હાથ નાખી દેખાઇ રહયા છે. જાણકારી માટે જણાવી દઇએ કે ઇશા આ મહિને એટલે ૧ર ડિસેમ્બરના લગ્ન કરવા જઇ રહી છે.

જો વાત કરીએ પ્રિયંકાના લગ્નને તો તેમણે કૈથોલિક ટ્રેડીશન મુજબ બંનેએ લગ્ન કરી લીધા છે. આ મુજબ બંનેએ એકબીજાને કિસ પણ કરી. લગ્ન પછી પ્રિયંકાને ગોદમાં ઉઠાવી લીધી અને પછી બંનેએ ડાન્સ પણ કર્યો.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *