આ એકટ્રેસને ડાયરેકટરે કહયું, મારી સાથે સુઇ જા રોલ શું બધું મળી જશે…

તમને બધાને જણાવી દઇએ ગઇકાલે બિગ બોસના ઘરમાં નજર આવેલી નેહા પેંડસેએ પોતાના ૩૪મો જન્મદિવસ મનાવ્યો. એવામાં તમને જણાવી દઇએ કે નેહાએ મરાઠી સિનેમામાં એક બોલ્ડ અને ખુબસુરત અભિનેત્રીનારૂપમાં ઓળખવામાં આવે છે તેમણે ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. નેહા એક બોલ્ડ અભિનેત્રીના રૂપમાં પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. છેલ્લીવાર તેને ટીવી શો બિગ બોસ ૧રમાં જોવા મળી હતી જયાં તેને ઘણા વખાણ મેળવ્યા હતા. નેહાએ વર્ષ ૧૯૯૦માં દુરદર્શનની સિરીયલ હસરતેમાં ચાઇલ્ડ એકટર તરીકે ડેબ્યુ કયુર્ં હતું. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી નેહા ઘણીવાર કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ છે.

જી હાં, આ વાતને નેહા પોતે માની ચુકી છે. તેમણે જણાવ્યું કે મને ઘણીવાર હમબિસ્તર થવાની ઓફર્સ આવી છે, પરંતુ મેં ના પાડી દીધી. તેમણે પોતાની સાથે સુવા માટે ઘણા ડાયરેકટર્સએ ઓફર કરી પરંતુ તેને બધાને મનાઇ કરી દીધી. નેહા એક સમય જાડી એકટ્રેસમાં ગણતરી થતી હતી પરંતુ હવે તે સેકસી અને સ્લિમ થઇ ચુકી છે. નેહા પોલ ડાન્સની કલા પણમાં માહેર છે અને તેને પોલ ડાન્સ કર્યા પછી જ પોતાનું વજન ઘટાડયું છે. તમને જણાવી દઇએ કે પોતાના બોલ્ડ અંદાજથી બધાને ઘાયલ કરનારી નેહા મેડલ કલાસ ફેમિલીથી આવે છે અને તે હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી ચુકી છે.

નેહાને બધા મેડમના નામથી જાણે છે કેમ કે તેને ટીવી શો મે આઇ કમ ઇન મેડમમાં મેડમની ભૂમિકા નિભાવી હતી. નેહાએ મરાઠીની સાથે દક્ષિણ ભારતીય, હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને મરાઠીની સુપરહિટ ફિલ્મ નટસમ્રાટમાં પણ નેહાના કામના વખાણ થયા હતા. હાલ તે સોશ્યલ મીડિયા પર ઘણી એકટીવ છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *