રાખી સાંવતની સાથે સુહાગરાત મનાવવા ગયેલા દિપકનો શું થઇ ગયો હાલ, રોઇ રોઇ જણાવી રાતની ઘટના

રાખી સાંવતની સાથે લગ્નનું એલાન કરવાવાળો પ્રખ્યાત યુટયુબર દિપક કલાને જાલંધરમાં તેની સાથે ગેંગરેપની કોશિષનો આરોપ લગાવ્યો છે. દિપક કલાકે એક વીડિયો જાહેર કરતા કહયું કે રેલવે સ્ટેશન પર ત્રણ યુવકોએ તેની સાથે જબરદસ્તી કરી છે.

રાખીનો પણ એક વીડિયો સામે આવ્યો. જેમાં તે રોઇ-રોઇને દિપકને કોઇ ગંભીર બીમારી હોવાની વાત કરી છે. દિપક અને રાખી સાવંતે હાલમાં મીડિયાની સામે પોતાના લગ્નનું એલાન કર્યું હતું. બંનેએ કહયું હ તું કે લગ્ન ૩૧ ડિસેમ્બરના અમેરિકાના લોસ એન્જલિમાં થશે. હવે રાખીએ રોતી હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. તેમણે દિપકને ગંભીર બીમારી જણાવી છે.

જો કે આ રાખીનો કોઇ જુનો ડ્રામો હોઇ શકે છે. દિપક આ દિવસોમાં વચ્ચે વચ્ચે ટીવી શો ઇન્ડિયાઝ ગોટ ટૈલેન્ટમાં નજર આવ્યો હતો. ૧૯ ઓકટોબર ૧૯૭૨માં જન્મેલા દિપક પોતાને લોસ એન્જલિસમાં જન્મેલો જણાવે છે. પરંતુ તેણે પુણે તથા ગ્લાયિરનું હોવાનું પણ જણાવ્યું છે. ધો. ૧૦ પછી અભ્યાસ છોડવાવાળો દિપકે મુંબઇમાં બાંદ્રા સ્થિત રિઝવી કોલેજથી કુકરીનો કોર્સ કર્યો છે. ર૦૧૧માં દિપક કાશ્મીર ગયો હતો. ત્યાં તેમણે એક વીડિયો શુટ કર્યો હતો. આ વાયરલ વીડિયોએ તેને ચર્ચિત બનાવી દીધો હતો.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *