વિદેશી યુવકની મહેબુબા બની સુહાના ખાન, શાહરુખે દીધું આવું રીએકશન

બોલીવુડના શહેનશાહ એટલે શાહરુખ ખાન હંમેશા જ સોશ્યલ મીડિયા પર એકટીવ રહે છે અને કોઇને કોઇ તસવીર કે વીડિયો શેર કરતા રહે છે. આ દિવસો શાહરુખ પોતાની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશનમાં બીઝી છે. આ વચ્ચે શાહરુખે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક તસવીર શેયર કરી છે. આ તસવીરમાં શાહરુખ અને તેની દીકરી સુહાનાની સાથે નજર આવી રહી છે.

 

શાહરુખે આ તસવીરની સાથે એક પ્લેનો પોસ્ટર પણ શેયર કર્યું છે. પ્લેના આ પોસ્ટરમાં સુહાના પણ દેખાઇ રહી છે. હકીકતમાં, સુહાનાએ આ પ્લેયમાં જુલિયટનું પાત્ર નિભાવ્યું હતું અને હવે શાહરુખ ખાને સોશ્યલ મીડિયા પર પોતાની દીકરીના વખાણ કર્યા છે. શાહરુખે તસવીર શેયર કરીને કેપ્શનમાં લખ્યું, લંડન મેં મેરી જુલિયટ કે સાથ. ઇક બહુત હી અચ્છા એકસપીરીયન્સ થા. સભીને શાનદાર પરફોર્મસ દી. પુરી ટીમ કો હાર્દિક શુભકામનાએ…

તમને જણાવી દઇએ શાહરુખ ખાન હંમેશા જ પોતાની દીકરી સુહાનાને સપોર્ટ કરતો રહહ્ર છે. કેટલાક દિવસ પહેલા સુધી એવું સાંભળવા મળ્યું હતું કે સુહાના જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે. પરંતુ શાહરુખે આ બધી વાતો પર વિરામ લગાવતા કહયું હતું કે સુહાના હાલમાં તેના અભ્યાસમાં ધ્યાન રાખી રહી છે.

Loading...
Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *